ક્ષ-કિરણ ટ્યુબમાંથી નીકળતા ક્ષ-કિરણ કેવા હોય છે ?
  • A
     મોનોક્રોમેટીક
  • B
    ડાઈક્રોમેટીક
  • C
    અમુક લઘુતમ તરંગલંબાઈ કરતાં વધારે બધી જ તરંગલંબાઈ ધરાવતાં
  • D
    અમુક લઘુતમ અને મહત્તમ તરંગલંબાઈની વચ્ચેની બધી જ તરંગલંબાઈ ધરાવતાં
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

Only the minimum wavelength is fixed in the case of an \(X\)-ray from \(X\)-ray tube. In this case \(X\)-rays are formed from emission by a substance and all possible transitions need to be accounted for. The only limit is the maximum energy supplied to material by incident light which depends on incident light.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સોડિયમ (પરમાણુ કર્માંક $= 11$) ની બીજી કક્ષામાં રહેલા ઇલેકટ્રોનનો વેગ $v$ છે, તો $5$ મી કક્ષામાં રહેલા ઇલેકટ્રોનનો વેગ કેટલો થાય?
    View Solution
  • 2
    શાસ્ત્રીય વાદ અનુસાર રધરફોર્ડનો પરમાણુ કેવો હતો ?
    View Solution
  • 3
    હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનને $12.4 \,eV$ ઊર્જા આપતાં તે કઇ કક્ષામાં જશે?
    View Solution
  • 4
    ઇલેક્ટ્રોન $H-$ જેવા પરમાણુ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને પરમાણુ ધરા સ્થિતિમાંથી $n=3$ સ્થિતિમાં ઉતેજીત થાય છે. $H$ - જેવા પરમાણુને કેટલી ઉર્જા ($eV$ માં) આપેલી હશે?
    View Solution
  • 5
    ઇલેકટ્રોનનું બહોર કક્ષામાં કોણીય વેગમાન $L$ છે. જો ઈલેકટ્રોન હાઈડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં પરિભ્રમણ કરતો માનીએ, તો તેના કોણીય વેગમાનનો ફેરફાર .......... હશે.
    View Solution
  • 6
    આપેલ આકૃતિમાં, અમુક સંક્રાંતિઓ કે જે $A, B, C, D$ અને $E$ વડે દર્શાવેલ છે. તેની સાથે હાઈડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. સંક્રાંતિઓ $A, B$ અને $C$ અનુક્રમે ,......... રજૂ કરે છે
    View Solution
  • 7
    હાઇડ્રોજનમાં પાશ્વન શ્રેણીની પ્રથમ તરંગલંબાઇ $18,800 \,\mathring A $ છે, તો પાશ્વન શ્રેણીની લધુત્તમ તરંગલંબાઇ કેટલા .......$ \,\mathring A $ મળે?
    View Solution
  • 8
    નીચે આપેલ હાઈડ્રોજન વર્ણ પટ્ટની શ્રેણી પૈકી કઈ શ્રેણી સંપૂર્ણ પણે પારજાંબલી પ્રદેશમાં આવેલી છે?
    View Solution
  • 9
    હાઇડ્રોજનની $4^{th}$ મી થી $2^{nd}$ મી કક્ષામાં ઇલેકટ્રોનની સંક્રાતિ દરમિયાન કેટલી આવૃત્તિનું ઉત્સર્જન થાય?  રીડબર્ગ અચળાંક $ R = {10^5}c{m^{ - 1}} $ છે.
    View Solution
  • 10
    બોહર પરમાણુ મોડેલ અનુસાર, નીચે આપેલી કઈ સંક્રાંતિ દરમ્યાન આવૃત્તિ મહત્તમ હશે ?
    View Solution