Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$H -$ પરમાણુની બંધન ઊર્જા ધરા અવસ્થા માં $13.6\, eV$ છે. $H -$ પરમાણુના ત્રણ નીચી કક્ષા માંથી ઈલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી છે. ઊર્જા અનુક્રમે .....( $eV$ માં)
હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા $ -13.6\; eV $ છે, જ્યારે ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામા હોય, ત્યારે ઇલેકટ્રોનની ઉત્તેજિત ઊર્જા ($eV$ માં) કેટલી હશે?
હાઈડ્રોજન જેવા પરમાણુ માટે ઈલેક્ટ્રોન $n =4$ થી $n =3$ અવસ્થામાં સંક્રાંતિ કરે તો પારજાંબલી વિકિરણો મળે છે. ક્યા પ્રકારની સંક્રાંતિ માટે ઈન્ફારેડ (પારરકત) વિકિરાો મળે ?
ઊર્જાના વધતા મૂલ્યને સંલગ્ન ચોકકસ પરમાણુના ઊર્જા સ્તરો $A\, B$ અને $ C $ એટલે કે $ E_A < E_B < E_C$ છે. જો $\lambda_1, \lambda_2 $ અને $\lambda_3$ એ અનુક્રમે $C$ થી $B, B$ થી $A$ અને $C$ થી $A$ સંક્રતિને સંલગ્ન હોય તો નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે?