Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે હાઇડ્રોજન પરમાણુ $n=2$ થી $n=1$ પર જાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે, તેની રિકોઇલ (પ્રતિક્ષેપ) ઝડપ $\frac{x}{5} \mathrm{~m} / \mathrm{s}$ છે, જ્યાં $x=$(હાઇડ્રોજન પરમાણુનું દળ = $1.6 \times 10^{-27} \mathrm{~kg}$ લો)
હાઇડ્રોજન પરમાણુમાં ઇલેકટ્રોન ત્રીજી ઉત્તેજિત સ્થિતિમાંથી બીજી ઉત્તેજિત સ્થિતિમાં સંક્રાતિ કરે ત્યારે અને હાઇડ્રોજન પરમાણુમાં ઇલેકટ્રોન બીજી ઉત્તેજિત સ્થિતિમાંથી પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાં સંક્રાતિ કરે ત્યારના બંને કિસ્સાની તરંગલંબાઇઓનો ગુણોત્તર $\lambda_1 :\lambda_2$ કેટલો થાય?
ક્ષ-કિરણ ટ્યુબમાં રહેલ એક ટાર્ગેટ પર ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે છે જેના કારણે તેમાંથી $1\; \mathring A$ તરંગલંબાઈ ધરાવતા ક્ષ-કિરણ ઉત્પન્ન થતાં હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલા $eV$ હશે?