Question
ક્યા કયા મુખવાસનો કવિ આમાં ઉલ્લેખ કરે છે ?

Answer

જમ્યા પછી કવિ હરિને મુખવાસમાં એલચી આપવાનું કહે છે, તેમજ પચાસ પાનબીડાં પણ આપવાનું કવિ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free