Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સ્લિટ $1 \mathrm{~mm}$ ના અંતરે છે અને સ્લિટથી પડદો $1 \mathrm{~m}$ દૂર રહેલો છે. $500 \mathrm{~nm}$ તરગલંબાઈનો પ્રકાશ વાપરેલ છે. એક સ્તિરની ભાતના મધ્યસ્થ અધિક્તમમાં બે સ્લિટની ભાતના $10$ મહત્તમ સમાઈ જાય તે માટે પ્રત્યેક સ્લિટની પહોળાઈ. . . . . .$\times 10^{-4} \mathrm{~m}$ જોઈયે.
એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$ છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે પ્રકાશ બીમમાં બે તરંગલંબાઈઓ $6500 \,Å$ અને $5200 \,Å$ નો સમાવેશ થાય છે. સ્લીટો વચ્ચેનું અંતર $2\, mm$ છે અને સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $ 120 \,cm$ છે. $6500\, Å$ તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી શલાકાનું કેન્દ્રીય મહત્તમ શલાકાથી અંતર........$mm$ શોધો.