Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.00\,\,m\,HF $ નું જલીય દ્રાવણનું ઠારણ બિંદુ $-1.91^o$ સે છે. પાણીનો ઠારણ બિંદુ અચળાંક $K_f$ $1.86 $ કે કિ.ગ્રા મોલ$^{-1}$ આ સાંદ્રતા એ $HF$ ના વિયોજનની ટકાવારી એ ......... $\%$
ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ $0.50$ છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $119\, torr$ છે અને ટોલ્યુઈનનું $37.0$ $torr$ છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?
$x\,g$ દ્રાવ્યને બે જુદા જુદા પ્રવાહીઓ $A$ અને $B$ ના $y$ ગ્રામમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. $A$ માંના દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $B$ માંના દ્રાવણ કરતા બમણો છે. જો દ્રાવકના મોલની સાપેક્ષમાં દ્રાવ્યના મોલ અવગણય હોય, તો $A$ અને $B$ ના આણ્વિય દળ અંગે નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?
એક પદાર્થનુ $5.25 \%$ દ્રાવણ યુરિયાના તે જ દ્રાવકમાંના $1.5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણોની ઘનતા $1.0\,g\, cm^{-3}$ જેટલી અચળ લેવામાં આવે તો પદાર્થનું આણ્વિય દળ ............ ગ્રામ/મોલ થશે.
ઓરડાના તાપમાને, $360\,g$ પાણીમાં $0.60\, g$ યુરીયા ઓગળી યુરીયાનુ મંદ દ્રાવણ કરવામાં આવ્યુ છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનુ બાષ્પદબાણ $35\, mm\, Hg$ હોય તો બાષ્પદબાણ નો ઘટાડો ............. $\mathrm{mm\,Hg}$ જણાવો.
સૂકી હવાને સૌ પ્રથમ $10$ ગ્રામ દ્રાવ્ય અને $90 $ ગ્રામ પાણી ધરાવતા દ્રાવણ માથી અને ત્યારબાદ શુધ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 $ ગ્રામ અને દ્ર|વકના વજનમાં $0.05$ ગ્રામ ઘટાડો જણાય છે. તો દ્રવ્યનો અણુભાર……. થાય.