દ્રાવકના વજનમાં થતો ઘટાડો એ દ્રાવણના બાષ્પદબાણના ઘટાડાના સમપ્રમાણમાં હશે.
\(\therefore \frac{{{p^0} - p}}{p} = \) દ્રાવકના વજનમાં થતો ઘટાડો / દ્રાવણના વજન માં થતો ધટાડો
\(\therefore \frac{{{p^0} - p}}{p} = \frac{{W \times {M_0}}}{{M \times {W_0}}}\,\,\,\)
\(\,\,\therefore \,\,\frac{{0.05}}{{2.5}} = \frac{{10 \times 18}}{{M \times 90}}\,\)
\(\therefore {\text{ M = }}\) અણુભાર \({\text{ = 100}}\)