Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$760\,mm$ એ પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $ 373\,K $ છે. $298\,K $ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23\,mm$ છે. જો બાષ્પાયન એન્થાલ્પી $ 40.656 \,KJ/mol $ હોય તો $23\, mm$ દબાણે તેનું ઉત્કલનબિંદુ ........... $\mathrm{K}$ થશે.
બે દ્રાવકો $X$ અને $Y$ માં એક વિધુતઅવિભાજ્ય, અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ $5$ મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે $M_X$ અને $M_Y$ છે, જ્યા $M_X\, = \frac{3}{4} M_Y$ છે. $Y$ માંના દ્રાવણ કરતા $X$ માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો $''m''$ ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો $''m''$ નું મૂલ્ય જણાવો.