બે દ્રાવકો $X$ અને $Y$ માં એક વિધુતઅવિભાજ્ય,  અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ $5$ મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે $M_X$ અને $M_Y$ છે, જ્યા $M_X\, = \frac{3}{4} M_Y$ છે. $Y$ માંના દ્રાવણ કરતા $X$ માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો $''m''$ ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો $''m''$ નું મૂલ્ય જણાવો.
JEE MAIN 2018, Advanced
Download our app for free and get startedPlay store
a
The relationship between molar masses of the two solvents is

$M_X\,=\,\frac {3}{4}M_Y$    .... $(i)$

The relative lowering of vapour pressure of two solution is

${\left( {\frac{{\Delta P}}{P}} \right)_X}\, = \,m{\left( {\frac{{\Delta P}}{P}} \right)_Y}$

But, the relative loering of vaoour pressure of solutin is directly proportional to the mole fraction of solution.

Given $5\,molal$ solution , mans $5\,molal$ of solute are dissolved in $1\,kg$ (or $1000\,g$) of solvent.

The number of moles of solvent $=\,\frac {1000\,g}{M}$

The mole fraction of solution $=\,\frac {5}{1000/M}$

                                              $=M\times \,\frac {5}{1000}$

hence $M_X\times \frac {5}{1000}$ $=\,m\times M_Y\times \frac {5}{1000}$   .... $(ii)$

Substitute equation $(i)$ in equation $(ii)$

$\frac {3}{4}\times M_Y\times \frac {5}{1000}$ $=\,m\times M_Y\times \frac {5}{1000}$

$m=\frac {3}{4}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક $(K_f)$ નું મૂલ્ય ...... થશે. 
    View Solution
  • 2
    પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
    View Solution
  • 3
    $100 $ ગ્રામ દ્રાવકમાં $1.8$  ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $0.1°$  સે છે, તો દ્રાવક માટે $K_b$ ........ $\frac{K}{m}$.
    View Solution
  • 4
    સમાન તાપમાને નીચેનામાંથી કયાં દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે ?
    View Solution
  • 5
    જ્યારે $N{a_2}S{O_4}$ $($ આણ્વિય દળ $142\,)$ નું $7.1\,gm$ને $100\,ml$ પાણીમાં ઓગળવામાં આવે છે, તે દ્રાવણની મોલારિટી ........ $M$ થશે.
    View Solution
  • 6
    $NaCl$ દ્રાવણનું અભિસરણ દબાણ $0.10$ $atm$ છે અને ગ્લુકોઝ દ્રાવણનું અભિસરણ દબાણ $0.20$ $atm.$  છે. $1\, L$ ગ્લુકોઝ દ્રાવણ અને $2\, L$ સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું  અભિસરણ દબાણ $x \times 10^{-3}$ atm છે.$x$ .......... છે.(નજીકના અંક)

     

    View Solution
  • 7
    $A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?
    View Solution
  • 8
    બે દ્રાવકો $X$ અને $Y$ માં એક વિધુતઅવિભાજ્ય,  અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ $5$ મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે $M_X$ અને $M_Y$ છે, જ્યા $M_X\, = \frac{3}{4} M_Y$ છે. $Y$ માંના દ્રાવણ કરતા $X$ માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો $''m''$ ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો $''m''$ નું મૂલ્ય જણાવો.
    View Solution
  • 9
    નીચેના $0.1\, m$ જલીય દ્રાવણ પૈકી કોના ઠારબિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે હશે ?
    View Solution
  • 10
    અભિસરણ દરમિયાન, અર્ધપામ્ય પડદા દ્વારા પાણીનો પ્રવાહ ....... વહે છે.
    View Solution