કથન $A:$ $3.1500\,g$ જલયુક્ત ઓક્ઝેલિક એસિડ ને પાર્ટીમાં ઓગાળીને $2500\,m$ દ્વાવણ બનાવવામાં આવતા પરિણામે $0.1\,M$ ઓકઝેલિક એસિડ દ્વાવણ બનશે.
કારણ $R:$ યુક્ત ઓક્ઝેલિક એસિડ નું મોલર દળ $126\,g\,mol^{-1}$ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.
બેન્ઝીનના દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં વધારો ${ }^{\circ} {C}$માં ${x} \times 10^{-2}$ છે.${x}$નું મૂલ્ય $.....$ છે.(નજીકના પૂર્ણાંકમાં)
$[$ આણ્વિય દળ : ${C}=12.0, {H}=1.0, {O}=16.0]$