$L$ આત્મપ્રેરણવાળા એક ગૂંચળાને બલ્બ $B$ અને $AC$ ઉદ્‍ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. બલ્બની તેજસ્વીતા $(Brightness)$ ઘટે છે, જયારે .....
  • A
    ગૂંચળાના આંટાઓની સંખ્યા ઘટે છે.
  • B$X_c=X_L$ જેટલા કેપેસિટિવ રિએકટન્સને આ પરિપથમાં ઉમેરતાં
  • C
    ગૂંચળામાં લોખંડનો સળિયો દાખલ કરતાં
  • D$AC$ ઉદ્‍ગમની આવૃતિ ઘટતા 
AIPMT 2013, Medium
Download our app for free and get startedPlay store
c
The situation is as shown in the figure.

As the iron rod is inserted, the magnetic field inside the coil magnetizes the iron increasing the magnetic field inside it. Hence, the inductance of the coil increases. Consequently, the inductive reactance of the coil increases. As a result, a larger fraction of the applied \(AC\) voltage appears across the inductor, leaving less voltage across the bulb. Therefore, the brightness of the light bulb decreases.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું $rms$ મૂલ્ય $6.9\,\mu\,A$ છે. જે સંઘારકકન $600\,rad / s$, ની કોણીય આવૃત્તિ ધરાવતા $230\,V$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા  $....\,pF$ હશે.
    View Solution
  • 2
    R અવરોધમાંથી મહત્તમ મૂલ્ય ${I_p}$ ધરાવતો AC પ્રવાહ પસાર કરતાં ઉત્પન્ન થતો પાવર
    View Solution
  • 3
    $RL$ પરિપથમાં અવરોધ $\pi \sqrt 3 \,\Omega $ છે.પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $30^°$ છે.$ac$ આવૃત્તિ $50 \,Hz$ છે. તો ઇન્ડકટન્સ........$Henry$
    View Solution
  • 4
    ઈન્ડકટર ધરાવતા પરિપથમાં કોઈ અવરોધ હોતો નથી પરિપથ માટે કિર્યોફનો વિદ્યુતસ્થિતિમાનનો નિયમ ક્યો છે?
    View Solution
  • 5
    અવરોધ પર $220\, V , 50\, Hz$નો $AC$ ઉદગમ લગાવેલ છે,પ્રવાહને મહતમ મૂલ્યથી $rms$ મૂલ્ય થતાં લાગતો સમય શોધો.
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં, $t=0$ સમયે કળ $S_1$ બંધ જ્યારે કળ $S_2$ ને ખુલ્લી રાખવામાં આવે છે. કોઈ પછીના સમય $(t_0)$ એ કળ $S_1$ ને ખુલ્લી અને કળ $S_2$ ને બંધ કરવામાં આવે છે. વહેતા પ્રવાહ $I$ નું $t$ ના વિધેય તરીકેની વર્તણૂક કયા આલેખ વડે આપી શકાય.
    View Solution
  • 7
    $AC$ સ્ત્રોત સાથે જોડાયેલ $LCR$ પરિપથમાં ઇન્ડકટર $L$, કેપેસીટર $C$ અને અવરોધ $R$ વચ્ચેનો $rms$ વૉલ્ટેજ અનુક્રમે $V_L, V_C$ અને $V_R$ છે. આ વૉલ્ટેજ $V_L : V_C : V_R = 1 : 2 : 3$ ના ગુણોત્તરમાં છે. જો $AC$ સ્ત્રોતનો $rms$ વૉલ્ટેજ $100\, V$ હોય તો $V_R$ નું મૂલ્ય ($V$ માં) કેટલું હશે?
    View Solution
  • 8
    એક ટ્રાન્સમીટીંગ સ્ટેશન $960\, m$ તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અનુનાદીય પરિપથમાં $2.56 \mu F$ નાં સંધારકનો ઉપયોગ થાય છે. અનુવાદ માટે જરૂરી ગુંચળાનું આત્મપ્રેરકત્વ ........... $\times 10^{-8} H$ થશે.
    View Solution
  • 9
    એક $a.c.$ વોલ્ટેજને એક અવરોધ $R$ અને ઇન્ડક્ટર $L$ સાથે શ્રેણીમાં જોડેલ છે. જો $R$ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બંનેનું મૂલ્ય $3\,\Omega$ હોય, પરિપથમાં લાગુ પડેલ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
    View Solution
  • 10
    અવરોધ અને કેપેસિટરને શ્રેણીમાં જોડીને $\omega $ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ $\omega /3$ કરતાં પ્રવાહ અડધો થાય છે,તો શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution