$L$ લંબાઇના દોરડા પર $F$ બળ લાગે છે.તો બળ લગાડેલા છેડાથી $x$ અંતરે તણાવબળ કેટલું લાગતું હશે?
  • A$\frac{{FL}}{x}$
  • B$\frac{{F(L - x)}}{L}$
  • C$\frac{{FL}}{{L - x}}$
  • D$\frac{{Fx}}{{L - x}}$
Medium
Download our app for free and get startedPlay store
b
(b) \(a=\frac{F}{M}\)

Mass per unit length \(\lambda=\frac{M}{l}\)

Hence mass of the part of length \((l-x)\) is given by \(m=\lambda(l-x)\)

\(\Longrightarrow m=\frac{M(l-x)}{l}\)

For this part\(-\)

\(T=m a=\frac{M(l-x)}{l} \times \frac{F}{M}\)

\(\Longrightarrow T=\frac{F(l-x)}{l}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     $\vec v$ જેટલા વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો લાગે છે.આ બળોના મૂલ્ય અને દિશાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણની પાસપાસેની બાજુઓ વડે દર્શાવી શકાય,તો આ કણ કેટલા વેગથી ગતિ કરતો હશે?
    View Solution
  • 2
    એક ખેલાડી $20 \;m / s$ નાં વેગથી આવતાં $150\; g$ દળનાં ક્રિકેટ બોલનો કેચ પકડે છે. જો આ કૅચિંગ પ્રક્રિયા $0.1\; s$ માં પૂર્ણ થતી હોય તો બૉલને કારણે ખેલાડીનાં હાથ પર લાગતું આધાતી બળ ($N$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    બંને તંત્ર માટે પ્રવેગનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 4
    $m$ દળના એક બ્લોકને $M$ દળવાળા બીજા એક બ્લોક સાથે દળરહિત અને $k$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ વડે જોડેલો છે. બંને બ્લોકને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખેલા છે. શરૂઆતમાં બંને બ્લોક સ્થિર છે અને સ્પ્રિંગ તેની સામાન્ય સ્તિતિમાં છે. ત્યારબાદ બ્લોક $m$ ને અચળ બળ $F$ થી ખેંચવામાં આવે છે. તો બ્લોક $m$ પર લાગતું બળ શોધો.
    View Solution
  • 5
    એક ફુગ્ગાનું હવામાં દળ $10 \,g$ છે. ફુગ્ગામાંથી $4.5 \,cm / s$ ની નિયમીત ઝડપથી હવા નિકળે છે. જો ફૂગ્ગો $5 \,s$ માં સંપૂર્ણ ખાલી થઈ જાય તો ફુગ્ગા ઉ૫૨ લાગતું સરેરાશ બળ ........... $dyne$ થશે.
    View Solution
  • 6
    એક બેટ્સમેન $0.4 \,kg$ દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ $15 \,ms ^{-1}$ ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... $Ns$ હશે.
    View Solution
  • 7
    $M$ દળનો સ્થિર બોમ્બ ફૂટતાં $M/4$ દળના બે ટુકડા લંબ દિશામાં $3\, m/s$ અને $4 \,m/s$ ના વેગથી ગતિ કરે તો,ત્રીજા ટુકડાનો વેગ  .......... $m/s$ હશે.
    View Solution
  • 8
    સ્થિર સ્થિતિમાં રહેલા $m$ દળના કણ પર લાગતા બળનો આલેખ આપેલ છે.બળ બંધ થયા પછી તેનો વેગ $u$ હોય તો $u$ કેટલો થાય?
    View Solution
  • 9
    એક ખોખાંની અંદર $M$ જેટલું દળ ધરાવતું ચોસલું '$a$' જેટલા પ્રવેગથી નીયે તરફ ગતિ કરે છે. ચોસલું બોક્ષના તળિયા ઉપર તેના વજન કરતા યોથા ભાગનું બળ લગાડે છે. $'a'$ નું મૂલ્ય ............ હશે.
    View Solution
  • 10
    $2000 \,kg$ ની કાર પર બંદુક મૂકીને $1\, sec$ માં $10$ ગોળી છોડવામાં આવે છે.ગોળીનું દળ $10\, gm$ અને વેગ $500 \,m/s $ હોય,તો કારનો પ્રવેગ ($\,m/{\sec ^2}$ માં) કેટલો હશે?
    View Solution