$L$ લંબાઇનો સમઘન બ્લોક $\mu $ ઘર્ષણાક ધરાવતી સપાટી પર પડેલો છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બળ $F$ લગાવવામાં આવે છે. જો ઘર્ષણાક નું મૂલ્ય એટલું ઊંચું હોય કે જેથી બ્લોક ખ્સયા પહેલા ઢળી પડે તો તેના માટે ન્યૂનતમ $F$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ ?
A
અતિસૂક્ષ્મ
B$mg/4$
C$mg/2$
D$mg$$(1 - \mu )$
IIT 2000, Diffcult
Download our app for free and get started
c At the critical condition, normal reaction \(N\) will pass through point \(P .\) In this
condition \(\tau_{N}=0=\tau_{f r}\) (about P) the block will topple when \(\tau_{F}>\tau_{m g}\) or
\(F L>(m g) \frac{L}{2}\)
\(\therefore F>\frac{m g}{2}\)
Therefore, the minimum force required to topple the block is
\(F=\frac{m g}{2}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$a$ બાજુવાળા ચોરસના ચાર ખૂણા $P, Q, R$ અને $S$ પર અનુક્રમે $1\ kg, 1\ kg, 2 \ kg$ અને $2\ kg$ મુકેલ છે, તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કોનાથી સૌથી દૂર હશે ?
$20 \,Nms$ નો કોણીય આઘાત $2\, kg$ દળ અને $20 \,cm$ ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર પર લગાડવામાં આાવે છે. તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર .......... $rad / s$ થાય.
$12 \mathrm{~kg}$ ના એક ભારે લોખંડનાં સળિયાનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો એક માણસના ખભા ઉપર રહેલ છે. સળિયો સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નો કોણ બનાવે છે, માણસ દ્વારા અનુભવાતું વજન______હશે.