Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2R$ લંબાઇના અને $M$ દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર $M$ દ્રવ્યમાન અને $R$ ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.
એક પટ્ટો $30 \,cm$ ના પૈડાં પર ફરે છે જો પૈડાનો પ્રારંભિક વેગ $2\, rev/sec.$ છે જ્યારે પૈડું ફરતું ઊભું રહે ત્યાર સુધીમાં પટ્ટાએ કાપેલું અંતર $25\,m$ હોય તો પૈડાંનો કોણીય પ્રતિપ્રવેગ $rad/sec$ $^2$ માં કેટલો થાય ?
નીચે દર્શાવેલ આકૃતિ મુજબ બળદગાડાનું પૈડુ એક લેવલ (સમથલ) રસ્તા ઉપર ગબડે છે. દર્શાવેલ દિશામાં જો તેની રેખીય ઝડપ $v$ હોય તો નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે? $(P$ અને $Q$ ક્રમશઃ પૈડાનું સૌથી ઉંચુ અને નીચુ બિંદુ દર્શાવે છે.)
$M$ દળ, $L$ લંબાઈ અને $R$ ત્રિજ્યા ધરાવતા નળાકારના કેન્દ્રમાંથી અને નળાકારની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I = M \left(\frac{ R ^{2}}{4}+\frac{ L ^{2}}{12}\right) $ મુજબ આપવામાં આવે છે. જો આ નળાકારને એક એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે કે જેથી તેના માટે $I$ ન્યૂનતમ રાખવા માટે $\frac LR$ નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?
નીચે આકૃતિમાં ત્રણ સમાન લંબાઈ અને સમાન દળ $M$ ધરાવતા સળિયા દર્શાવેલા છે. સળિયા $B$ ને આધાર રાખીને તંત્રને ભ્રમણ કરવવામાં આવે છે. તો આ તંત્રની જડત્વની ચાકમાત્રા શું થશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પૈડાં એક જ અક્ષ પર ફરે છે મોટા પૈડાં ની ત્રિજ્યા નાના પૈડાં ની ત્રિજ્યા કરતાં બમણી છે જો $A$ ને $B$ માટે બાંધેલી દોરી સરકી જતી ના હોય અને $x$ અને $y$ એ $A$ અને $B$ વડે સમાન સમયમાં કાપેલું અંતર હોય તો .....
$2\ kg$ દળ અને $ 0.2\ m$ ત્રિજ્યાનો ઘન નળાકાર $3\ rad/sec$ ના કોણીય વેગથી ચાકગતિ કરે છે $0.5\ kg$ દળનો કણ $5\ ms^{-1} $ ના વેગથી ગતિ કરતા તેના પરિઘ પર અથડાય છે અને ચોટી જાય છે તો અથડામણના લીધે ગતિઊર્જામાં ....... $J$ ઊર્જાનો વ્યય થાય છે.
એક ચક્ર સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને $20 \,s$ માટે $2 \,rad / s ^2$ નાં નિયમિત દરથી પ્રવેગિત થાય છે. તેને બીજી $10 \,s$ માટે એજ નિયમિત પ્રવેગ સાથે ભ્રમણ કરવાની છુટ આપવામાં આવે છે અને તે અંતે ત્યારબાદની $20 \,s$ સ્થિર થાય છે. ચક્ર દ્વારા કુલ ભ્રમણ થયેલો ખૂણો (રૂડીયનમાં) કેટલો થાય?
$M$ દળ ધરાવતો પદાર્થ $A$ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પડતાં તે બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. એક ટુકડો $B$ નું દળ $1/3\ M$ અને બીજા ટુકડા $ C$ નું દળ $ 2/3\ M$ છે. પદાર્થ $A$ ના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે ટુકડાઓ $ B$ અને $ C$ થી બનતાં તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર .....
એક ચક્ર સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને $20 \,s$ માટે $2 \,rad / s ^2$ નાં નિયમિત દરથી પ્રવેગિત થાય છે. તેને બીજી $10 \,s$ માટે એજ નિયમિત પ્રવેગ સાથે ભ્રમણ કરવાની છુટ આપવામાં આવે છે અને તે અંતે ત્યારબાદની $20 \,s$ સ્થિર થાય છે. ચક્ર દ્વારા કુલ ભ્રમણ થયેલો ખૂણો (રૂડીયનમાં) કેટલો થાય?