Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu(I) $ = $\mu_0 + \mu_2I,$ વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0$ અને $\mu_2 $ એ ઘન અચળાંક છે અને $I $એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. માધ્યમમાં પ્રકાશની ગતિ.....
બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક $1.4$ છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $R _{1}$ અને $R _{2}$ છે તેમ ધારો
ટેલિસ્કોપ બનાવવા માટે $\pm 15\; cm$ અને $\pm 150 \;cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અલગ અલગ ચાર લેન્સ આપેલા છે. મોટી મોટવણી મેળવવા માટે નેત્રકાંચની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હોવી જોઇએ?
$1.42$ વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o $ છે. આ પ્રિઝમને બીજા $ 1.7 $ વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?