ઓબ્જેક્ટિવ આગળ ચંદ્ર દ્વારા અંતરેલો કોણ \( = \,\,\,\frac{{3.5\,\, \times \,\,1{0^3}}}{{3.8\,\, \times \,\,{{10}^5}}}\,\, = \,\,\,0.009\,\,\,radian.\)
આમ, પ્રતિબિંબ નો કોણીય વ્યાસ \( = MP\,\,\, \times \) દર્શન કોણ \( = \,\,\,40\,\,\, \times \,\,\,0.009\,\, = \,\, 0.36\,\,\,radian\)
\( = \,\,\,\frac{{0.36\,\, \times \,\,180}}{{3.14}}\,\, = \,\,{21^ \circ }\)