Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક શ્રેણી $LCR$ પરિપથમાં $R =8\,\Omega, X _{ L }=100\,\Omega$ અને $X _{ C }=40\,\Omega$ છે.ઈનપુટ વોલ્ટેજ $2500 \cos (100 \pi t )\,V$ છે.પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર $..............\,A$ થશે.
કોઈ સમયે $AC$ પરિપથનો $e.m.f\;(\varepsilon)$ અને પ્રવાહ $(i)$ અનુક્રમે $E=E_o sin(\omega t)$ અને $I=I_osin\left( {\omega t - \phi } \right)$ છે. $a.c.$ પરિપથનો એક ચક્ર દરમિયાન સરેરાશ પાવર કેટલો થાય?
એક $LCR$ શ્રેણી પરિપથનો અવરોધ $220 \;\Omega$ છે. મેઈન્સનો વોલ્ટેજ $220\; V$ અને આવૃત્તિ $50\; Hz$ છે. જો પરિપથમાંથી કેપેસીટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો પાછળ હોય છે. જો પરિપથમાંથી ઈન્ડકટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો આગળ હોય છે. તો આ $LCR$ પરિપથમાં પાવર વ્યય ($W$ માં) કેટલો થાય?