A$A.C.$ પ્રવાહ $D.C$. એમિટરમાંથી પસાર થઇ શકતો નથી.
B$A.C$. પ્રવાહનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે.
C$D.C$. એમીટર ડેમેજ થાય
D$A.C$. પ્રવાહની દિશા બદલાય છે.
AIEEE 2004, Easy
Download our app for free and get started
b (b) In \(dc\) ammeter, a coil is free to rotate in the magnetic field of a fixed magnet.
If an alternating current is passed through such a coil, the torque will reverse it’s direction each time the current changes direction and the average value of the torque will be zero.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક શ્રેણી $LCR$ પરિપથમાં $R =8\,\Omega, X _{ L }=100\,\Omega$ અને $X _{ C }=40\,\Omega$ છે.ઈનપુટ વોલ્ટેજ $2500 \cos (100 \pi t )\,V$ છે.પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર $..............\,A$ થશે.
$100 W -300 V$ ના વિદ્યુત બલ્બને $500\,V$ અને $\frac{150}{\pi} Hz$ ના એસી સ્ત્રોત સાથે જોડેલ છે. વિદ્યુતબલ્બને સલામત રાખવા જરૂરી ઈન્કડટન્સ $..........H$ છે.
$120 \mathrm{~V}, 60 \mathrm{~Hz}$ ના ઉદ્ગમના બે છેડા સાથે અવગણ્ય અવરોધ ધરાવતું ગૂંચળું અને $90 \Omega$ ના અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. વોલ્ટમીટરમાં અવરોધના બે છેડા વચ્ચેનું અવલોકન $36 \mathrm{~V}$ છે. તો ગૂંચળાનું ઈન્ડકટન્સ. . . . . . છે.
એક શ્રેણી $L.R$ પરિપથને $E=25 \sin 1000 t V$ ના $AC$ ઉદ્દગમ સાથે જોડેલ છે અને તેનો પૉવર ફેકટર $\frac{1}{\sqrt{2}}$ છે. જો ઉદ્દગમ નું $emf$ બદલાઈને $\mathrm{E}=20 \sin 2000 \mathrm{tV}$ થાય તો પરિપથમાં નવો પૉવર ફેક્ટર_________થશે.