$LCR$ પરિપથમાં વિદ્યુતસ્થિતિમાન કરતાં વિદ્યુતપ્રવાહ કઈ સ્થિતિમાં આગળ છે? ($\omega_0=$ અનુનાદ કોણીય આવૃત્તિ)
A$\omega < \omega_0$
B$\omega=\omega_0$
C$\omega > \omega_0$
D
આમાંથી એક પણ નહીં.
Easy
Download our app for free and get started
c (c)
\(X_L=\omega L, \quad X_c=\frac{1}{\omega C}\)
If voltage leads \(\Rightarrow X_L > X_C\), for this condition
\(\omega > \omega_0\)
So it will be an inductive circuit with voltage leading current by \(90^{\circ}\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક શ્રેણી $LCR$ પરિપથમાં $L =0.01\,H , R =10\,\Omega$ અને $C =1\,\mu\,F$ છે. અને તે $\left( V _{ m }\right) 50\,V$ કંપવિસ્તાર વાળા નાં ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. અનુનાદ આવૃત્તિ કરતાં $60 \%$ ઓછી આવૃત્તિ આગળ, વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર લગભગ $.........\,mA$ હશે.
આપેલ પરિપથમાં, $t=0$ સમયે કળ $S_1$ બંધ જ્યારે કળ $S_2$ ને ખુલ્લી રાખવામાં આવે છે. કોઈ પછીના સમય $(t_0)$ એ કળ $S_1$ ને ખુલ્લી અને કળ $S_2$ ને બંધ કરવામાં આવે છે. વહેતા પ્રવાહ $I$ નું $t$ ના વિધેય તરીકેની વર્તણૂક કયા આલેખ વડે આપી શકાય.
એક ઇન્ડકટર $(L=100\; mH)$ અવરોધ $(R =100\;\Omega)$ અને બેટરી $(E=100\; V)$ ને શરૂઆતમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડેલાં છે. ઘણા લાંબા સમય પછી $A$ અને $B$ શૉટસર્કિટ થતાં બેટરી દૂર થઈ જાય છે, તો શૉટસર્કિટ પછી પરિપથમાંથી $1\;ms$ પછી પસાર થતો પ્રવાહ $I$ ($A$ માં) કેટલો હશે?
બે કોપરના બનેલા સમાન લંબાઇના કેબલ છે.એક કેબલ $A$ આડછેદ ધરાવતો એક જ તારનો બનેલો છે. બીજો કેબલ $A/10$ આડછેદ ધરાવતા $10$ તારોનો બનેલો છે.તો $A.C.$ અને $D.C.$ પ્રવાહનું વહન કરવા માટે .....
$r \sqrt{3} \Omega$ નો અવબાધ ધરાવતું એક સંધારક અને $4 \Omega$ અવરોધ ધરાવતા એક અવરોધને $8 \sqrt{2} \mathrm{~V}$ જેટલું મહત્તમ (peak) મૂલ્ચ ધરાવતા $ac$ પાવર ઉદ્રગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં વિખેરણ પામતો પાવર (કાર્યત્વરા) ......... $W$ હશે.