આપેલ પરિપથમાં ઇન્ડકટર અને કેપેસિટરમાંથી પસાર થતો પ્રવાહ $0.9\,A$ અને $0.4\,A$ હોય તો ..... .
Aઉદગમમાંથી પસાર થતો પ્રવાહ $I = 1.13 \,A$
B$\omega = 1/(1.5\,LC)$
Cઉદગમમાંથી પસાર થતો પ્રવાહ $I = 0.5\, A$
Dઉદગમમાંથી પસાર થતો પ્રવાહ $I = 0.6\, A$
AIIMS 2013, Easy
Download our app for free and get started
c The current drawn by inductor and capacitor will be in opposite phase. Hence net current drawn from generator
\(= I_L -I_C = 0.9 -0.4 = 0.5\,amp.\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે એક ગૂંચળાને $20 \mathrm{~V}$ dc ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે $5 \mathrm{~A}$ નો પ્રવાહ ખેંચે છે. જ્યારે તેને $20 \mathrm{~V}, 50 \mathrm{~Hz} \ \mathrm{ac}$ ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે તો આ ન ગૂંચળું $4 \mathrm{~A}$ નો પ્રવાહ ખેંચે છે. ગૂંચળાનો આત્મપ્રેરકત્વ .......... $\mathrm{mH}$ છે. ( $\pi$ ને $3$ બરાબર લો.)
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $L$ ઇન્ડક્ટન્સ અને $C$ કેપેસીટન્સને પરિપથમાં જોડેલા છે. $A_1$ અને $A_2$ એ એમીટર છે. જ્યારે $K$ કળને દબાવીને પરિપથ પૂર્ણ કરવામાં આવે, તો કળ $K$ બંધ કર્યા પછી તરત જ $A_1$ અને $A_2$ નું રીડિંગ કેટલું મળે?