MCQ
$\left( {\frac{{\sqrt 3 }}{4},\,\,\frac{1}{4},\,\,\frac{{\sqrt 3 }}{2}} \right)\,,\,\,\left( {\frac{{\sqrt 3 }}{4},\,\,\frac{1}{4},\,\, - \frac{{\sqrt 3 }}{2}} \right)$ દિકગુણોતરો વળી રેખાઓ વચ્ચેનો ખૂણો  ......... $^o$ થાય .
  • $120$
  • B
    $90$
  • C
    $60$
  • D
    $180$

Answer

Correct option: A.
$120$
a
ધારો કે રેખાઓ વચ્ચેનો ખણો $\theta$ છે.

$cos \theta = l_1l_2 + m_1m_2 + n_1n_2$

$\begin{array}{l}\cos \,\,\theta \,\, = \,\,\left( {\frac{{\sqrt 3 }}{4}} \right)\,\,\left( {\frac{{\sqrt 3 }}{4}} \right)\,\, + \;\,\left( {\frac{1}{4}} \right)\,\,\left( {\frac{1}{4}} \right)\,\, + \;\,\left( {\frac{{\sqrt 3 }}{2}} \right)\,\,\left( { - \frac{{\sqrt 3 }}{2}} \right)\\\cos \,\,\theta \,\, = \,\,\frac{3}{{16}}\,\, + \;\,\frac{1}{{16}}\,\, - \,\,\frac{3}{4}\,\, = \,\,\frac{{3\,\, + \;\,1\,\, - \,\,12}}{{16}}\,\, = \, - \frac{8}{{16}}\,\, = \,\, - \frac{1}{2}\,\,\therefore \,\,\theta \,\, = \,\,120^\circ \end{array}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$y = cx + c - {c^3}$ નું વિકલ સમીકરણ મેળવો.
વિકલ સમીકરણ $\quad \frac{d y}{d x}-\frac{3 x^5 \tan ^{-1}\left(x^3\right)}{\left(1+x^6\right)^{\frac{3}{2}}} y=2 x$ $\exp \frac{x^3-\tan ^{-1} x^3}{\sqrt{(1+x)^6}}$ નો ઉકેલ વક્ર $y=y(x)$ ધારો કે ઉગમબિંદુમાંથી પસાર થાય છે.તો $y(1)=...............$.
$5$  મીટર લાંબી નિસરણી દિવાલ સાથે જોડેલી છે. નિસરણીનો નીચેનો છેડો જમીન પર $2$  મીટર/સેકન્ડના દરથી દિવાલથી દૂર જાય છે. જ્યારે નિસરણીનો નીચેનો છેડો દિવાલથી $4$  મીટર દૂર હોય ત્યારે દિવાલ પરની તેની ઊચાઈ કેટલી ઝડપથી ઘટતી જાય છે?
$ax^2+sin^{-1}(x^2-2x+2)+cos^{-1}(x^2-2x+2)=0$ સમીકરણ $a$ ની કઈ કિંમત માટે એકમાત્ર વાસ્તવિક ઉકેલ અસ્તિત્વ ધરાવે.
ધારો ક $A.P$. (સમાંતર શ્રેણી) ના ત્રણ ભિત્ર  ક્રમિક પદો $a, b, c$ માટે રેખાઓ$a x+b y+c=0$ બિંદુ $\mathrm{P}$ પર સંગામી થાય છે તથા $\mathrm{Q}(\alpha, \beta)$ એવું બિંદુ છે કે જેથી સમીકરણ સંહતિ  $x+y+z=6 \text {, }$  ,  $2 x+5 y+\alpha z=\beta $ અને  $x+2 y+3 z=4 $ ને અનંત ઉકેલો મળે. તો $(\mathrm{PQ})^2=. . . .  .  $
જો $f(x) = \frac{{1 - x}}{{1 + x}},$ તો $f[f(\cos \;2\theta )] = $
વક્ર $x^2=2 y$ પરનું $(0, 5)$ થી સૌથી નજીકનું બિંદુ $ ......... $ હોય.
$\int_{ - 1}^1 {|1 - x|dx} = $
$\int\limits_{ - 4}^4 {\left( {{2^x} + {2^{ - x}}} \right)\left( {{3^x} + {3^{ - x}}} \right)} \,dx$ મેળવો.
વ્રક ${y^2} = 4ax,$ $x-$ અક્ષ અને યામાક્ષો $x = 0$ અને $x = a$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.