લેન્ઝનો નિયમ કયાં નિયમના સંરક્ષણ પરથી મેળવેલ છે.
  • A
    વિદ્યુતભાર
  • B
    વેગમાન
  • C
    દળ
  • D
    ઊર્જા
Easy
Download our app for free and get startedPlay store
d
(d) The energy of the field increases with the magnitude of the field. Lenz’s law infers that there is an opposite field created due to increase or decrease of magnetic flux around a conductor so as to hold the law of conservation of energy.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સુવાહક્ વર્તુળાકાર ગાળાઓ $A$ અને $B$ ને તેમના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય તે રીતે સમાન સમતલમાં મુકવામાં આવ્યા છે. તેઓની વચ્ચેનું અન્યોનય પ્રેરણ. . . . . . . થશે.
    View Solution
  • 2
    જ્યારે સોલેનોઈડનાં આંટાઓની સંખ્યા વધારવામાં આવે ત્યારે તેના આત્મ પ્રેરણમાં શું ફેરફાર થશે? અહી સોલેનોઈડની લંબાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.
    View Solution
  • 3
    સરેશાશ $10\,m$ ની ત્રિજ્યા ધરાવતી અને $1000$ આંટા ધરાવતા એક મોટા વર્તુળાકાર ગૂંચળું તેના સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને $2 \;rad s ^{-1}$ થી ભ્રમણ કરે છે. જે આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના શિરોલંબ ઘટકનું મુલ્ય $2 \times 10^{-5}\,T$  અને ચુંબકીય અવરોધ $12.56\,\Omega$ હોય તો મહતમ પ્રેરિત પ્રવાહ $\dots\dots\dots\;A$ હશે.
    View Solution
  • 4
    $50\,mH$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલમાં $2 \,A$ પ્રવાહ પસાર થતો હોય,તો તેમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય?
    View Solution
  • 5
    ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.5\, H$ છે,પ્રાથમિક ગૂંચળા અને ગૌણ ગૂંચળાનો અવરોધ $20\,\Omega$ અને $5\,\Omega$ છે,ગૌણ ગૂંચળામાં પ્રવાહ $0.4\, A$ ઉત્પન્ન કરવા માટે પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહમાં કેટલા .......$A/s$ ફેરફાર થાય?
    View Solution
  • 6
    ચાર સમાન સોલેનોઈડ $A,B,C$ અને $D$ને આકૃતિ મુજબ જોડેલ છે,જો $A$ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $3\, T$ હોય તો $C$ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ........... $T.$
    View Solution
  • 7
    $80 cm^2 $ ક્ષેત્રફળ અને $50$ આંટા ધરાવતી તકતી $0.05Tesla$ ના ચુંબકીયક્ષેત્રમાં $2000 $ પરિભ્રમણ$/min$ થી ફરે છે,તો કેટલું $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 8
    $0.5 \;\mathrm{m}$ ત્રિજ્યા ધરાવતા સાઇકલના ચક્રને ચક્રના સમતલને લંબ $0.1\; T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં $10 \;\mathrm{rad} / \mathrm{s}$ ના અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. તો તેના કેન્દ્ર અને પરિઘ વચ્ચે કેટલા $V$ નો $EMF$ ઉત્પન્ન થશે?
    View Solution
  • 9
    પ્રાથમિક ગૂંચળામાં $3000$ આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન $2.3 \mathrm{kV}$ નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં $230 \mathrm{~V}$ મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં $5 \mathrm{~A}$ પ્રવાહ અને તેની કાર્યક્ષમતા $90 \%$ છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ_____ $A$છે.
    View Solution
  • 10
    ગુંચળામાંથી પ્રેરિત થતા $emf$ માટે

    $A$. સમાન ઝડપે ગૂંચળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે.

    $B$. અસમાન ઝડપે ગૂંયળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે.

    $C$. સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળું ફરે છે.

    $D$. સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળાનું ક્ષેત્રફળ બદલાય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution