ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ $10\; cm$ છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર $2 \;cm$ છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?
A$18\,cm, 20\,cm$
B$10\,cm, 12\,cm$
C$12\,cm, 14\,cm$
D$16\,cm, 18\,cm$
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get started
a For minimum spherical aberration separation
\(d \,= f_1-f_2\, = 2\,cm\)
Resultant focal lenght \(=F\,= 10\,cm\)
Using \(\frac{1}{F} = \frac{1}{{{f_1}}} + \frac{1}{{{f_2}}} - \frac{d}{{{f_1}{f_2}}}\) and solving we get \(f_1\), \(f_2\) \(18\,cm\) and \(20\,cm\) respectively
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$d$ બાજુ અને $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને $\mu_1(\mu_1 < \mu_2)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $AB$ બાજુ પરથી એક પ્રકાશનું કિરણ $\theta $ ખૂણે આપત કરવામાં આવે છે જે $BC$ બાજુ પર $E$ બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે $\theta $ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
વસ્તુથી $90\, cm$ દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી $20\, cm$ અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મુકતાં પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ શોધો.
દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \,\,cm$ અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_0$ અને આયપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શું થશે?
$10\,\, cm$ ત્રિજ્યાનો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાઓને $15\,\, cm$ દૂર એકબીજાના સામ સામે મૂકેલા છે. એક પદાર્થને તેમની વચ્ચે મધ્યબિંદુએ મૂકવામાં આવે છે. જો પરાવર્તન પહેલાં અંતર્ગોળ અરીસામાં અને ત્યારબાદ બહિર્ગોળ દ્વારા થાય છે ત્યારે પ્રતિબિંબનું અંતિમ સ્થાન શું હશે?
એક પ્રકાશની કિરણાવલી લાલ,લીલા અને વાદળી રંગોથી બનેલી છે.આ કિરણાવલી કોઇ કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે.લાલ,લીલા અને વાદળી રંગો માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે $1.39,1.44$ અને $1.47$ છે. આ પ્રિઝમ .....