$Z = 3$ અને $e^-$ બીજી ઉત્તેજીત અવસ્થામાં રહેલું છે, એટલે કે $e^-$ ત્રીજી કક્ષામાં આવેલું છે, એટલે કે $n = 3$
$\therefore \,\,E\,\, = \,\, - 13.6 \times \frac{{{{(3)}^2}}}{{{{(3)}^2}}}\,\,\, = \,\, - 13.6\,eV/$ પરમાણુ
વિધાન $2$ : મુખ્ય કવૉન્ટમ આંક $(n)$ એ ઇલેકટ્રોનનું કેન્દ્રથઈ અંતર દર્શાવે છે.