MCQ
$log x / x$ ની સ્થાનીય મહત્તમ કિંમત કેટલી થાય ?
- A$e$
- B$1$
- ✓$1/e$
- D$2e$
${f}(x),\,$ ની મહતમ અને ન્યુનતમ કિમંત માટે ${f}'(x) = 0$
$ \Rightarrow {f}'(x) = \frac{{1 - {{\log }_e}x}}{{{x^2}}} = 0$ અથવા $\frac{{1 - {{\log }_e}x}}{{{x^2}}} = 0$
$\therefore {\log _e}x = 1$ અથવા $x = e\,$ $x = e,\,\,\frac{{{d^2}y}}{{d{x^2}}} = - \frac{1}{{{e^3}}},\, - ve\,.$
આથી $x = e$ આગળ $y $ મહત્તમ છે અને તેની મહત્તમ કિંમત $ = \frac{{\log e}}{e} = \frac{1}{e}$
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
વિધાન $1: $ $adj\left( {adj\;A} \right) = A$
વિધાન $2:$ $\left| {adj\;A} \right| = \left| A \right|$