Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. $3\, m$ ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. $\mathrm{J}$ થશે?
$ 9\,kg$ દળનો એક બોમ્બના ફાટીને $3\,kg$ અને $6\,kg$ દળના બે ભાગ થાય છે. $3\,kg$ દળનો વેગ $1.6\, m/s$ છે તો $6\,kg$ દળની ગતિઉર્જા કેટલા .......... $J$ હશે?
એક ગોળો અસ્થિતિસ્થાપકો સ્થિર સ્થિતિએ તેટલા જ દળના બીજા ગોળા સાથે અથડાય છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $\frac{1}{2}$ હોય તો અથડામણ પછી તેઓની ઝડપનો ગુણોત્તર શું હશે ?
સમાન દળ ધરાવતા બે દડાઓ સન્મુખ અથડામણ અનુભવે છે, જ્યારે દરેક $6 \,m / s$ ની ઝડપથી ગતિ કરી રહ્યા હતા. જો રેસ્ટીટ્યુશન ગુણાંક $\frac{1}{3}$ હોય, તો અથડામણ પછી દરેક દડાની ઝડપ ......... $m / s$ હશે.
સાદા લોલકની દોરીની તણાવ ક્ષમતા ગોળાના વજન કરતાં બમણી છે, દોરી સમક્ષિતિજ રહે તે રીતે ગોળાને મૂકવામાં આવે ત્યારે દોરી શિરોલંબ સાથે કેટલાના $\theta $ ખૂણે તૂટશે?