વિધાન $I:$ $ v$ કણ જેટલી ઝડપથી ગતિ કરતો અને $m$ દળ ધરાવતો એક બિંદુવ્ત કણ, $M$ દળ ધરાવતા અને સ્થિર બીજા બિંદુવ્ત કણ સાથે અથડામણ અનુભવે છે,શકય મહત્તમ ઊર્જા વ્યય $f$ $\left( {\frac{1}{2}m{v^2}} \right)$ સૂત્ર વડે આપી શકાય.જો f $=\left( {\frac{m}{{M + m}}} \right)$
વિધાન $II$ : અથડામણને અંતે જો બંને કણો એકબીજા સાથે જોડાઇ જાય,તો મહત્તમ ઊર્જા વ્યય થશે.
કથન $I$ : સમાન ગતિ ઊર્જા વડે ગતિ કરતા ટ્રક અને કારને સમાન પ્રતિબળ ઉત્પન્ન કરતી બ્રેક લગાડીને ઉભા રાખવામાં આવે છે. બંને સમાન અંતર બાદ સ્થિર થશે.
કથન $II$: પૂર્વ દિશામાં ગતિ કરતી કાર વળીને ઉત્તર તરફ ગતિ કરે છે, તેની ઝડપ બદલાયા સિવાયની રહે છે. કારનો પ્રવેગ શૂન્ય છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો.