c (c) Gravitational \(P.E. = m ×\) gravitational potential
\(U = mV\) So the graph of \(U\) will be same as that of \( V\) for a spherical shell.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{m}$ જેટલું સમાન દળ ધરાવતા ચાર સમાન કણોને એક ચોરસના ચાર ખૂણા પર ગોઠવેલા છે. જો કોઈ એક કણ પર બીજા કણોના લીધે લાગતું ગુરુત્વાર્કણ બળ $\left(\frac{2 \sqrt{2}+1}{32}\right) \frac{\mathrm{Gm}^2}{\mathrm{~L}^2}$ હોય તો, આ ચોરસની દરેક બાજુની લંબાઈ ..........
સમાન દળ ધરાવતા બે ગ્રહો $A$ અને $B$ ને તેમના પરિભ્રમણના આવર્તકાળ $T_{A}$ અને $T_{B}$ એવા છે કે $T _{ A }=2 T _{ B }$ થાય. આ ગ્રહો અનુક્રમે $r _{ A }$ અને $r _{ B }$ જેટલી ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમની કક્ષાઆ માટે કયો સંબંધ સાચો છે ?
એક કુત્રિમ ઉપગ્રહ એ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં તેની પૃથ્વી પરથી નિષ્ક્રમણ ઝડપ કરતાં પાંચમાં ભાગ જેટલી ઝડપ સાથે પરિભ્રમણ કરી રહ્યું છે તો તેની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ શું હશે ? ($R$ પૃથ્વીની ત્રિજ્યાં છે.)
એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે $m$ દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા$=R$) સપાટીથી $h$ ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી $10 \mathrm{R}$ ($R$ પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ $12 \;\mathrm{km} / \mathrm{s}$ છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી ($km/s$ માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ$=11.2 \;\mathrm{km} / \mathrm{s}$ )
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $3$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?