$m$ દળ અને $r$ ત્રિજયાની એક નિયમિત વર્તુળાકાર રીંગ તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તેની ગતિઊર્જા કેટલી થાય?
  • A$\frac{1}{2} m r^{2} \omega^{2}$
  • B$m r \omega^{2}$
  • C$m r^{2} \omega^{2}$
  • D$\frac{1}{2} m r \omega^{2}$
AIPMT 1988, Easy
Download our app for free and get startedPlay store
a
Rotational Kinetic energy \(=\frac{1}{2} I \omega^{2},\)

For ring \(I=m r^{2}\)

Rotational Kinetic energy \(=\frac{1}{2} m r^{2} \omega^{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2\ meter$ બાજુવાળા ચોરસના ખૂણા પર $m$ દળના કણો મૂકેલા છે.જો તેમના વિકર્ણના છેદનબિંદુને ઉગમબિંદુ લેવામાં આવે તો ચોરસના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?
    View Solution
  • 2
    $M$ દળ અને $R$ ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તક્તી $D_1$ ના વિરૂદ્ધ છેડા આગળ $M$ દળ અને $R$ ત્રિજ્યાવાળી બે એકસરખી તક્તીઓ $D_2$ અને $D_3$ ને દૃઢ રીતે જોડેલી છે (આકૃતિ જુઓ). આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તક્તી $D_1$ ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $OO$' ને સાપેક્ષે તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?
    View Solution
  • 3
    નીચે આકૃતિ દશાવેલ પરિસ્થિતિનું દ્રવ્યમાન કેન્દ્ર નકકી કરો. ત્રણેય સળિયાઓના દળ અને લંબાઈ સમાન છે
    View Solution
  • 4
    એક રમતના મેદાનમાં એક ગોળ ફરતી તકતી જેનું વજન $120\ kg$ ત્રિજ્યા $4\ m$ અને ચક્રમાન ત્રિજ્યા $3\ m$ છે જ્યારે તકતી સ્થિર હોય ત્યારે એક $30\ kg$ દળનું બાળક $5\ m/sec$ ના વેગથી ટકટીના સ્પર્શકની દિશામાં તકતી પર ચડે છે જો ઘર્ષણને અવગણવામાં આવે તો બાળક અને ટકતીનો કોણીય વેગ  ......... $ rad/sec$ થાય .
    View Solution
  • 5
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવગણ્ય આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક અસંમિત સમાન ચોસલાનું દ્રવ્યમાન કેન્દ્ર $\vec r\, cm$ ______ હશે.
    View Solution
  • 6
    $12 \,kg$ નું એક ગગડતું પૈડું ઢળતા સમતલ (ઢોળાવ) પર $P$ સ્થાને છે અને દોરી અને પુલી વડે $3 \,kg$ ના દળ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડેલ છે. ધારો કે $PR$ એ ધર્ષણરહિત સપાટી છે. જ્યારે વ્હીલ ઢોળાવમાં $PQ$ ના તળિયે $Q$ આગળ પહોંચે છે ત્યારે તેના ટ્રવ્યમાન કેન્દ્રની વેગ $\frac{1}{2} \sqrt{x g h} \,m / s$ છે. $x$ નું મૂલ્ય ..............
    View Solution
  • 7
    આકૃતિમાં નિયમિત સળિયો $AB $ની લંબાઇ $ L$ અને દળ $M$ છે તેને તેના કેન્દ્ર $ O$ પર એવી રીતે કિલકીત કરેલો છે જેથી શિરોલંબ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે છે. સળિયો પ્રારંભમાં સમક્ષિતિજ સ્થિતિમાં છે તેટલાજ દળ $M $ નું પદાર્થ $S$ શિરોલંબમાંથી $v$ વેગથી $C$ બિંદુ પર પડે છે. $C$ એ $ O$ અને $B$ વચ્ચેનું મધ્યબિંદુ છે. પદાર્થના પતનની તરત જ બાદ સળિયાનો કોણીય વેગ શોધો.
    View Solution
  • 8
    એક તકતી અને એક ગોળાની ત્રિજયા સમાન પણ દ્રવ્યમાન જુદા છે તે સમાન ઊંચાઇ અને લંબાઇના બે ઢાળ પરથી ગબડે છે. બેમાંથી કયો પદાર્થ તળિયે પહેલો પહોંચશે?
    View Solution
  • 9
    $2$ $m$ ત્રિજ્યાની એક ગરગડી $ F = (20t -5t^2)$ ન્યૂટનનાં લગાડેલા સ્પર્શીંય બળથી (જ્યાં $t$ સેક્ન્ડમાં મપાય છે.) તેની અક્ષ આસપાસ ઘુમાવવા (ફેરવવા) માં આવે છે. જો ગરગડીની તેને ભ્રમણાક્ષ આસપાસ જડત્વની ચાકમાત્રા $10\; kg\   m^2$ હોય તો, ગરગડી તેની પોતાની ગતિની દિશા ઉલ્ટાવે તે પહેલા તેને કરેલા ભ્રમણોની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 10
    તકતીની $R_1$ અને $R_2$ આંતરીક અને બાહ્ય ત્રિજ્યા છે. તે અચળ કોણીય ઝડપ થી સરક્યા વિના ગબડે છે. રિંગના અંદર અને બહારના ભાગ પર રહેલા બે કણો દ્વારા અનુભવાતા બળનો ગુણોત્તર $F_1$/$F_2$ શું થશે ?
    View Solution