જો \(S\) એ અટકાયત અંતર હોય તો ઘર્ષણ વડે થતું કાર્ય \(W = FS cos \theta = \mu MgS cos 180° = - \mu MgS \)
તેથી કાર્ય ઉર્જા પ્રમેય પરથી \(\,{\text{W}}\,\, = \,\,\Delta {\text{K}}\,\, = \,\,{{\text{K}}_{\text{f}}}\, - \,\,{k_i}\,\,\,\, \Rightarrow \,\, - \,\mu \,MgS\,\, = \,\,0\,\, - \,\,1/2\,\,M{v^2}\)
\(\, \Rightarrow \,\,S\,\, = \,\,\frac{{{v^2}}}{{2\mu g}}\)
કારણ: ખેંચાયેલી કે દબાયેલી સ્પ્રિંગની સ્થિતિઉર્જા એ ખેંચાણ કે દબાણ ના વર્ગના સમપ્રમાણ માં હોય.