$m$ દળનો અને $-q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ એકરૂપ ચુંબકીય ક્ષેત્રમાં $A$ પાસે $v_1$ ઝડપથી $\alpha$ ખૂણે દાખલ થાય છે અને $C$ પાસે $v_2$ ઝડપથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\beta$ ખૂણે બહાર આવે તો
  • A$\alpha=\beta$
  • B$v_1=v_2$
  • C$t=\frac{2 m(\pi-\alpha)}{q B}$ જેટલા સમય માટે ક્ષેત્રમાં રહે છે
  • D
    ઉપરના તમામ
Medium
Download our app for free and get startedPlay store
d
(d)

\(\beta=\alpha\)

\(v_1=v_2\left(\because F_m \perp v\right)\)

\(T =\frac{2(\pi-\alpha) m}{q B}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથ માટે $O $ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર આપેલ છે તો નીચે પૈકી કયું સાચું થાય?
    $(i)$ $(ii)$ $(iii)$
    (A) $\frac{{{\mu _0}i}}{r}$ $\otimes$ (A) $\frac{{{\mu _0}i}}{4}\left( {\frac{1}{{{r_1}}} - \frac{1}{{{r_2}}}} \right)$ $\otimes$ (A) $\frac{{{\mu _0}i}}{4}\left( {\frac{1}{{{r_1}}} - \frac{1}{{{r_2}}}} \right)$ $\otimes$
     (B) $\frac{{{\mu _0}i}}{{2r}}$ $\odot$ (B) $\frac{{{\mu _0}i}}{4}\left( {\frac{1}{{{r_1}}} + \frac{1}{{{r_2}}}} \right)$ $\otimes$ (B) $\frac{{{\mu _0}i}}{4}\left( {\frac{1}{{{r_1}}} + \frac{1}{{{r_2}}}} \right)$ $\otimes$
    (C) $\frac{{{\mu _0}i}}{{4r}}$ $\otimes$ (C) $\frac{{{\mu _0}i}}{4}\left( {\frac{1}{{{r_1}}} - \frac{1}{{{r_2}}}} \right)$ $\odot$ (C)$\frac{{{\mu _0}i}}{4}\left( {\frac{1}{{{r_1}}} - \frac{1}{{{r_2}}}} \right)$ $\odot$
    (D) $\frac{{{\mu _0}i}}{{4r}}$ $\odot$ (D) $0$ (D) $0$

    View Solution
  • 2
    સમક્ષિતિજ સાથે $30^o$ નો કોણ બનાવતા એક લીસા ઢળતાં પાટીયા પર, $0.5\; kg m^{-1}$ દ્રવ્યમાન પ્રતિ લંબાઇ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે.આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધર્વ દિશામાં $0.25\; T$ નું ચુંબકીયક્ષેત્ર પ્રેરિત હોય ત્યારે આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી.આ સળિયાનો સ્થિર રાખવા સળિયામાં વહેતો પ્રવાહ......$A$ છે. 
    View Solution
  • 3
    $ 50\,\hat i\,A{\rm{ - }}{m^2} $ ની ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને $ \overrightarrow B = (0.5\,\hat i + 3.0\hat j)\,T. $ ના ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં કેટલું ટોર્ક લાગે?
    View Solution
  • 4
    વર્તુળાકાર પ્રવાહધારીત લૂપ માટે ડોટ $ \odot $ અને ક્રોસ $\otimes $ માટે ચુંબકીયક્ષેત્ર રેખા કેવી મળે?
    View Solution
  • 5
    ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા .......... વધારી શકાય.

    $(A)$ આંટાની સંખ્યા ધટાડીને

    $(B)$ ચુંબકીય ક્ષેત્ર વધારીને

    $(C)$ ગુંચળાનું ક્ષેત્રફળ ઘટાડીને

    $(D)$ સ્પ્રિંગનો વળઅચળાંક ધટાડીને

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    બે અનંત લંબાઈના વિદ્યુતપ્રવાહધારીત તારો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેમના છેડા ઉગમબિંદુ પર રહે. તેમના વિદ્યુતપ્રવાહનો ગુણોત્તર $1: 1$ છે. તો $P$ બિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલુ મળે?
    View Solution
  • 7
    એક પાતળી ધાતુની પટ્ટી કાગળના સમતલને લંબ $v$ વેગથી ગતિ કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીયક્ષેત્ર $B$ કાગળના સમતલની અંદરની દિશામાં પ્રવર્તે છે.જો પટ્ટીની ડાબી અને જમણી સપાટી પર પ્રેરિત થતી વિજભારઘનતા ${\sigma _1}$ અને ${\sigma _2}$ હોય તો.....  (ફ્રિન્જ અસરને અવગણો)
    View Solution
  • 8
    $120\,\Omega $ અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે $1\,\Omega $ નો શંટ અવરોધ જોડેલો છે. $5.5\, ampere$ પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો શંટ અવરોધ જોડેલો ન હોય તો ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન વખતે કેટલા .............. $A$ નો પ્રવાહ દર્શાવશે?
    View Solution
  • 9
    આકૃતિમાં કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? (આપેલ છે :  $I =2.5 \;A,r =5\;cm)$
    View Solution
  • 10
    આપેલ પરિપથ $(A, B, C$ અને $D$) માં $R$ ઊંચો અવરોધ અને $S$ ગેલ્વેનોમીટરનો પ્રવાહ નિયંત્રિત કરવા અવરોધ $S$ જોડેલો છે.તો આપેલ પતિપથમાંથી અર્ધઆવર્તન રીત માટેનો પરિપથ કયો થશે અને તેના માટે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો થશે?
    View Solution