Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નાનો કણ તેની પ્રારંભિક સ્થિતિ $2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}$ થી $5 \hat{i}-2 \hat{j}+\hat{k}$ પર $5 \hat{i}+2 \hat{j}+7 \hat{k} \;N$ બળની અસર હેઠળ ગતિ કરે છે. થતાં કાર્યનું મૂલ્ય ($J$ માં) કેટલું હશે?
$m$ દળના એક ટુકડાને ઢોળાવ વાળા ખરબચડા સાથે $\theta$ ખૂણો બનાવે તે રીતે એલિવેટરમાં નિયત કરેલો છે. ટુકડો એલિવેટરની ધાર પર સરકે નહિ તેવી રીતે એલિવેટર $v$ જેટલા સમાન વેગ સાથે ઉર્ધ્વ દિશામાં જાય છે. $t$ સમયમાં ટુકડા પર લાગતા ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે ?
$m$ દળ અને $l$ લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિતિજ રહે ત્યારે મૂકતાં તે સમતોલન સ્થાન પાસે રહેલા સમાન દળના બ્લોક સાથે અથડાતા બ્લોકની ગતિઊર્જાં કેટલી થશે?
$2 kg$ દળનો પદાર્થ $ 10 m/s $ વેગથી પૂર્વ દિશામાં અને સમાન દળ ધરાવતો પદાર્થ સમાન વેગથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે.બંને અથડાતા બંને પદાર્થનો સંયુકત વેગ કેટલો થશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળાઓને બિંદુ $A$ થી અનુક્રમે $AB$ તથા $AC$ પથ પર મુક્ત કરવામાં આવે છે, તો બંને ગોળાને ઢાળના તળિયે પહોંચવા માટે લાગતા સમય અનુક્રમે.......અને.......થાય. બંને સપાટીઓ લીસી ($g = 10 m/s^2$ લો.)
$3a $ ત્રિજ્યાની રિંગ ટેબલ પર દઢ રીતે નિયત કરેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $ m $ દળ અને $ q$ ત્રિજ્યાની નાની રિંગ સરક્યા વિના તેની અદંર ગબડે છે. નાની રિંગને $ A$ સ્થાન પરથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે સૌથી નીચેના બિંદુએ પહોંચે છે તે સમયે રિંગના કેન્દ્રની ઝડપ કેટલી થશે ?