જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે?
$(I)$ મોતિયો | $(A)$ નળાકાર લેન્સ |
$(II)$ ગુરુદ્રષ્ટિ | $(B)$ બહિર્ગોળ લેન્સ |
$(III)$ એસ્ટિગ્મેટીઝમ | $(C)$ અંતર્ગોળ લેન્સ |
$(IV)$ લઘુદ્રષ્ટિ | $(D)$ બાયફોકલ લેન્સ |
$(i)$ વક્રીભવન
$(ii)$ પૂર્ણ આંતરિક પરાવર્તન
$(iii)$ વિક્ષેપણ
$(iv)$ વ્યતિકરણ