Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બાળકની ગલોલ નહિવત્ત દળ ધરાવતા રબર જેની લંબાઈ $42\, cm$ અને $6\, mm$ વ્યાસમાથી બનેલ છે. બાળક $0.02\, kg$ વજન ધરાવતો પથ્થર તેના પર મૂકીને $20\, cm$ ખેંચે છે. જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે પથ્થર $20\, ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ગલોલને ખેચતી વખતે તેના ક્ષેત્રફળમાં થતો ફેરફારને અવગણો.રબરનો યંગ મોડ્યુલસ લગભગ કેટલો હશે?
બ્રાસની સ્થિતિસ્થાપક હદ $379\,MPa$ છે.બ્રાસના સળિયા પર $400\,N$ બળ લગાવવા માટે તેનો વ્યાસ સ્થિતિસ્થાપક હદની અંદર રહે તે માટે ઓછામાં ઓછો ......... $mm$ હોવો જોઈએ.
તાર $A$ અને $B$ ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર $7 : 4$ છે. તાર $A$ની લંબાઈ $2\, m$ અને ત્રિજ્યા $R$ અને તાર $B$ ની લંબાઈ $1.5\, m$ અને ત્રિજ્યા $2\, mm$ છે.આપેલ વજન માટે બંને તારની લંબાઈમાં સરખો વધારો થતો હોય તો $R$ નું મૂલ્ય ......... $mm$ હશે.
$\alpha {/^o}C$ રેખીય પ્રસરણાંક ધરાવતી ધાતુમાંથી $L$ લંબાઈ અને $A$ આડછેદ ધરાવતા એક ધાતુના સળીયાને ઓરડાના તાપમાને બનાવવામાં આવે છે. એવું જોવા મળ્યું કે જ્યારે સળીયાના બન્ને છેડા પર બાહ્ય દબનીય બળ $F$ લગાવી તેનું તાપમાન $\Delta T\, K$ કેલ્વિન જેટલું વધારવામાં આવે તો પણ સળીયાની લંબાઇમાં કોઇ ફેરફાર થતો નથી.આ ધાતુ માટે યંગ મોડ્યુલસ $Y$ કેટલો હશે?
સ્ટીલના પ્લેટનું ક્ષેત્રફળ $1 \,cm ^2$ અને જાડાઈ $4 \,cm$ દેઢ ટેકા સાથે રાખેલ છે. જ્યારે સ્પર્શીયય બળ $10 \,kN$ જેટલુ ભાગે છે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફેરફાર થાય છે. તેમાં થતુ $x$ જેટલુ ઉપરના તરફનુ અંતરનો ફેરફાર .............. $m$ (Modulus of rigidity for steel is $8 \times 10^{11} \,N / m ^2$ )