Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
માહિતીના વર્ગીકરણનો મુખ્ય ગેરફાયદો શું છે ?
✓
Answer
માહિતીનાં વર્ગીકરણનો મુખ્ય ગેરફાયદા એ છે કે જયારે અવર્ગીકૃત માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારે ત્યારે મુળ માહિતીને બદલે તેની લગભગ કિંમતનો ગણતરીમાં ઉપયોગ થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.