Question
સતત આવૃત્તિ-વિતરણ કયા સંજોગોમાં તૈયાર કરાય છે ?

Answer

જયારે અવર્ગીકૃત માહિતી નો ચલ સતત હોય અથવા તેનો વિસ્તાર મોટો હોય  ત્યારે તે માહિતી  માટે સતત આવૃત્તિ -  વિતરણ  તૈયાર કરવામાં આવે છે. .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free