માનવ આંખ માટે નજીકત્તમ અને દૂરનું અંતર કેટલું હોય?
  • A$0$ અને $25 cm$
  • B$0$ અને $ \infty $
  • C$25 cm $ અને $100 cm$
  • D$25 cm$ અને $\infty $
Easy
Download our app for free and get startedPlay store
d
(d) The near point of a human eye is \(25 \mathrm{cm}\), which is defined as the shortest object distance that a typical eye is able to accommodate, or to make the image to fall on the retina.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પક્ષી હવામાંથી માછલીને પાણીની અંદર જુએ છે. $h_1$ એ પક્ષીની પાણીની સપાટીથી ઉંચાઈ અને $h_2$ એ માછલીની પાણીની સપાટીથી ઉંડાઈએ છે. જો હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક $\mu$ છે. ત્યારે પક્ષીએ નોંધેલું માછલીનું અંતર ......છે.
    View Solution
  • 2
    એક પ્રકાશકિરણ $\sqrt{3}$ જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર $60^o$ ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ $ ........^o$ થશે.
    View Solution
  • 3
    જો બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\,\, cm $ હોય અને લેન્સની કેન્દ્રલંબાઈ $30\,\, cm$  હોય, તો સમતલીય બહિર્ગોળ લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે?
    View Solution
  • 4
    $\mu =1.5 $ વક્રીભવનાંક વાળા પદાર્થથી એક પાતળો લેન્સ બનાવેલ છે. બંન્ને બાજુ બહિર્ગોળ છે. તેને પાણીમાં ડૂબાડવામાં આવે છે તે ........તરીકે વર્તેં છે.
    View Solution
  • 5
    પ્રવાહી ભરેલા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનકોણ $30^o $ અને વક્રીભૂતકોણ $30^o $ હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 6
    બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતી વાસ્તવિક પ્રતિબિંબ અને પદાર્થ વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ......છે.
    View Solution
  • 7
    બે સમતલ અરીસા ${M}_{1}$ અને ${M}_{2}$ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને લંબ મૂકેલા છે. બિંદુવત ઉદગમ $P$ ને ${M}_{1}$ અને ${M}_{2}$ અરિસાથી અનુક્રમે $a$ અને $2a$ મીટર અંતરે મૂકેલા છે. બનતા પ્રતિબિંબો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? ($\sqrt{5}=2.3$ )
    View Solution
  • 8
    $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી અનંત અંતરે રહેલ વસ્તુના પ્રતિબિંબની ઊંચાઇ $2cm$ મળે છે. હવે $20cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સ, પ્રતિબિંબ અને બર્હિગોળ લેન્સ વચ્ચે બર્હિગોળ લેન્સથી $26cm$ અંતરે મૂકતાં પ્રતિબિંબની ઊંચાઇ કેટલા .......$ cm$ થાય?
    View Solution
  • 9
    સામાન્ય નજીક બિંદુ $25\, cm$ સાથે એક વ્યક્તિ દ્વારા $5 \,cm$ કેન્દ્રલંબાઈના પાતળા બહિર્ગોળ લેન્સનો સાદા માઈક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો માઈક્રોસ્કોપનો મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution