મધ્યસ્થ ધાત્વિય આયનનો સવર્ગાક છ ધરાવતા સંકીર્ણ $FeCl_3.4NH_3$ માંથી એમોનિયા વાયુ દૂર થતો નથી પરંતુ $AgNO_3$ ના જલીય દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો તે સંકીર્ણનું $IUPAC$ નામ કયું હશે?
  • Aએમોનિયમ ટ્રાયક્લોરોટ્રાયએમાઈન ફેરમ $ (III)$
  • Bટેટ્રાએમ્માઈન ફેરમ $(III)$  ક્લોરાઈડ
  • Cડાયક્લોરાઈડોટેટ્રાએમ્માઈન ફેરેટ $ (III) $ ક્લોરાઈડ
  • Dટેટ્રાએમ્માઈનડાયક્લોરાઈડો ફેરેટ $(III)$  ક્લોરાઈડ
Advanced
Download our app for free and get startedPlay store
d
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કદના ફેરફારની માપન દ્વારા $NH_4OH$ માંના $CuCl$ નુ દ્રાવણ નમૂનામાંના ક્યા વાયુનો જથ્થો માપવા વપરાય છે ?
    View Solution
  • 2
    એમોનિયમ-ફોસ્ફોમોલીબ્લેડેટ માં $Mo$ ની ઓકિસડેશન અવસ્થા $+........$ છે.
    View Solution
  • 3
    $[Pt(NH_3)_3(Br)(NO_2)Cl]$ નું $IUPAC$ નામ ...... છે.
    View Solution
  • 4
    ટ્રીસ (ઈથિલીન ડાયએમાઈન) કોબાલ્ટ $ (III) $ સલ્ફેટનું અણુસૂત્ર.... છે.
    View Solution
  • 5
    ક્ષેત્ર પ્રબળતા માં વધારામાં લિગેન્ડ નો સાચો ક્રમ ગોઠવો :
    View Solution
  • 6
    $N(CH_2CH_2NH_2)_3$ એ ...... લિગેન્ડ છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું એક પ્રકાશીય સમઘટકતા ધરાવે છે [$en =$ ઈથીલીન ડાયએમાઈન]
    View Solution
  • 8
    ડાયમેગ્નેટીક ઘટક કયો છે ?
    View Solution
  • 9
    નીચેનામાથી ક્યો પ્રતિકેન્સરકારક પદાર્થ છે ?
    View Solution
  • 10
    $[Cu(NH_3)_4]^{2+}$ સંકીર્ણ આયન ........ ધરાવે છે.
    View Solution