Question
અર્ધઆંતર ચતુર્થક વિસ્તાર એટલે શું ?

Answer

આપેલી માહિતીના તૃતીય ચતુર્થક $Q_3$ અને પ્રથમ ચતુર્થક $Q_1$ ના તફાવતને બે વડે ભાગવાથી મળતી કિંમતને અર્ધઆંતર ચતુર્થક વિસ્તાર કે ચતુર્થક વિચલન કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free