મેઘધનુષ્યના સંદર્ભમાં ખોટો જવાબ પસંદ કરો
  • A
    જ્યારે પ્રકાશના કિરણો પાણીના બિંદુમાં બે આંતરિક પરાવર્તન પામે છે, તો ગૌણ મેઘધનુષ્ય રચાય છે
  • B
    ગૌણ મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ ઉલ્ટાય છે
  • C
    એક નિરિક્ષકનું મુખ (front) સૂર્યની સામે હોય ત્યારે તે મેઘધનુષ્ય જોઈ શકે છે
  • D
    સૂર્ય પ્રકાશની વિભાજન, વક્રિભવન અને પરાવર્તનની સામુહિક અસર એ મેઘધનુષ્ય છે
NEET 2019, Easy
Download our app for free and get startedPlay store
c
An observer can see a rainbow when his back is towards the sun.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાથી $1m$ અંતરે $5cm$ ઊંચાઇ ધરાવતી વસ્તુ મૂકતાં તેના પ્રતિબિંબની ઊંચાઇ કેટલા ......$cm$ થાય?
    View Solution
  • 2
    દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \,\,cm$ અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_0$ અને આયપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શું થશે?
    View Solution
  • 3
    $10\,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... $D$ છે.
    View Solution
  • 4
    લેન્સ માટે મોટવણી ($m$) અને પ્રતિબિંબ અંતર ($v$) નો આલેખ કેવો થાય?
    View Solution
  • 5
    બે પાતળા સમાન બહિર્ગોળ કાચના ટૂકડાઓને સામ સામે જોડવામાં આવ્યા છે અને તેના પાછળના ભાગ પર ચાંદીનો ઢોળ લગાડવામાં આવ્યો છે કે જેથી અરીસાથી $20\, cm$ અંતરે તીવ્ર પ્રતિબિંબ રચાય છે. જ્યારે કાચના ટૂકડાઓ વચ્ચેની હવાને પાણી $\left(\mu_w=4 / 3\right)$ વડે બદલવામાં આવે, ત્યારે રચાતુ પ્રતિબિંબ અરીસાથી કેટલા અંતરે હશે ?
    View Solution
  • 6
    સંયુક્ત માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ દ્વારા રચાતું પ્રતિબિંબ......
    View Solution
  • 7
    પ્રકાશનું કિરણ અરીસાના સમતલને લંબરૂપે આપાત થાય છે.તો પરાવર્તન કોણ ......$^o$ થશે.
    View Solution
  • 8
    મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે $\frac{8}{5}$ અને $\frac{3}{2}$ વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ $6 \mathrm{~cm}$ છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ $\frac{\alpha}{4} \mathrm{~cm}$ છે. $\alpha$ નું મૂલ્ય_______છે.
    View Solution
  • 9
    એક સંયુક્ત માઈક્રોસ્કોપ $15\, cm$ અંતરે અલગ રાખેલ એક $6.25\, cm $ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $ 20 \,cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે. તો અનંત અંતરે અંતિમ પ્રતિબિંબ રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
    View Solution
  • 10
    વસ્તુને પ્રવાહીમાં ડુબાડતાં વસ્તુ કયારે દેખાય નહી
    View Solution