મહતમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવતું મિશ્રણ કયું છે?
NEET 2019, Easy
Download our app for free and get startedPlay store
a
Maximum boiling azeotrope are formed by solutions which show negative deviation from ideal behaviour.

Water + Nitric acid shows negative deviation.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $HCl$ અને પાણીનું એઝિયોટ્રોપીક મિશ્રણ નીચેના પૈકી ...... $\% \,HCl$  ધરાવે છે.
    View Solution
  • 2
    પાણીમાં દ્રાવ્ય $A$ સુયોજિત થાય છે. જ્યારે $0.7\,g$ દ્રાવ્ય $A$ને $42.0\,g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે $0.2{ }^{\circ}\,C$ વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય $A$ના સુયોજનની ટકાવારી $\dots\dots\dots$ $.....\,\%$ છે.

    [આપેલ :દ્રાવ્ય $A$નું મોલર દળ $93\, g\, mol ^{-1}$. પાણીનો મોલલ અવનયન અચળાક $1.86\, K \,kg\, mol ^{-1}$ ]

    View Solution
  • 3
    જો સુગર બીટની પાતળી સ્લાઈસને $NaCl$ માં સાંદ્ર દ્રાવણમાં મુકવામાં આવે તો...
    View Solution
  • 4
    જળ સંતૃપ્ત હવામાં પાણીની વરાળનો મોલ અંશ $0.02$ છે. જો સંતૃપ્ત હવાનું કુલ દબાણ $1.2\; atm$ છે;  શુષ્ક હવાનું આંશિક દબાણ ..... $atm$ છે
    View Solution
  • 5
    સમઆણ્વીય જલીય દ્રાવણ માટે કોનું ઠારણબિંદુ વધુ હોય છે?
    View Solution
  • 6
    $1.25\,g $ વિદ્યુત અવિભાજ્ય અને $ 20\,g $ પાણીમાંથી બનતા દ્રાવણનું ઠારણબિંદુ $ 271.9\, K$ ,  છે, તો દ્રાવ્યનું મોલર દળ કેટલું થશે?
    View Solution
  • 7
    $1\, {~kg}$ $0.75$ મોલલ સુક્રોઝના જલીય દ્રાવણને $-4^{\circ} {C}$ સુધી ઠંડું કરી શકાય છે. બરફનો જથ્થો $......$ ($g$ માં) જે અલગ કરવામાં આવશે.  (નજીકના પૂર્ણાંકમાં)

    $\left[\right.$ આપેલ છે $\left.: {K}_{{f}}\left({H}_{2} {O}\right)=1.86\, {~K}\, {~kg}\, {~mol}^{-1}\right]$

    View Solution
  • 8
    $20\,^o C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5\, mm$ છે. જો $20\,^o C$ તાપમાને $178.2\, g$ પાણીમાં $18\,g$ ગ્લૂકોઝ $(C_6H_{12}O_6)$ ઉમેરવામાં તો પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ $Hg$નું .........$\,mm\,$ થશે.
    View Solution
  • 9
    $1.25\,g$  અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$  પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$  મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
    View Solution
  • 10
    સમાન તાપમાનમાં ગ્લુકોઝના $0.010 \,M$ દ્રાવણ સાથે $N{a_2}S{O_4}$નું $0.004\, M$ દ્રાવણ સમઅભિસારી છે. $N{a_2}S{O_4}$ ના વિયોજનનો સ્પષ્ટ અંશ  ..... $\%$ છે
    View Solution