Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.
આપણી પાસે ત્રણ $NaCl$ ના જલીય દ્રાવણો છે જેને $'A'$, $'B'$ અને $'C'$ તરીકે (દ્રારા) લેબલ કરેલ છે, જેની સાંદ્રતા અનુક્રમે (ક્રમશ:) $0.1 \mathrm{M}, 0.01 \mathrm{M}$ અને $0.001 \mathrm{M}$ છે. આ દ્રાવણો માટે વાન્ટ હોફ અવયવ ($1$) નું મૂલ્ય ક્રમમાં શું હશે?
આયનીય સંયોજન $XY$ ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ $BaCl_2$ ના પાણીમાંના $0.01\,M$ દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\,L^{-1}$ માં) ગણો.