મોહનભાઈ ૯૦૦ રૂપિયા લઈને બજારમાં ગયા. તેમણે ૩૪૫ રૂપિયાનો શર્ટ અને ૧૩૦ રૂપિયાનો બેલ્ટ ખરીદ્યો. હવે તેમની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે ?
Download our app for free and get startedPlay store
સ્વપ્રયત્ન
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શાળાનાં પુસ્તકાલયમાં ૬૪૭ પુસ્તકો હતાં. વેકેશન પડતા તેમાંથી ૨૧૭ પુસ્તકો વિદ્યાર્થી વાંચવા લઈ ગયા. તો વેકેશન દરમ્યાન પુસ્તકાલયમાં કેટલા પુસ્તકો બાકી રહ્યા?
    View Solution
  • 2
    બાળ કાચબાની ઉંમર ૩૩ વર્ષ છે. તેની માતા (કાચબી) ની ઉંમર ૧૫૦ વર્ષ છે. માતા (કાચબી) કરતાં બાળ કાચબો કેટલો નાનો છે ?
    View Solution
  • 3
    નેહા પાસે ૫૬૫ રૂપિયા હતા. તેમાંથી તેણે ૨૮૭ રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો. હવે નેહા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા ?
    View Solution
  • 4
    શાળા-પુસ્તકાલયમાં ૫૪૭ પુસ્તકો હતાં. વૅકેશન પડતાં તેમાંથી ૨૧૯ પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચવા લઈ ગયાં, તો વૅકેશન દરમિયાન પુસ્તકાલયમાં કેટલાં પુસ્તકો બાકી રહ્યાં ?
    View Solution
  • 5
    સાદું રૂપ આપો: ૪૦૦ $+$ ૨૩૨ $-$ ૧૯૯
    View Solution
  • 6
    પ્રિયાએ તેના ઘરનું વીજળીનું મીટર વાંચ્યું. ગયા મહિને ૧૧૯ યુનિટ હતા. આ મહિને ૨૯૪ યુનિટ થયા છે, તો એક મહિનામાં વીજળીના કેટલા યુનિટ વપરાયા ?
    View Solution
  • 7
    નિકીતાબહેન પાસે ૬૯૪ રૂપિયા હતા, તેમાંથી તેમણે ૫૯૫ રૂપિયાનો માલસામાન ખરીદ્યો. હવે નિકીતાબહેન પાસે કેટલા રૂપિયા બાકી વધ્યા ?
    View Solution
  • 8
    ડેરીમાં એક દિવસે ૬૧૩ લિટર દૂધ આવ્યું. તેમાંથી ર૦૫ લિટર દૂધ વેચાયું. આ પછી કેટલા લિટર દૂધ બાકી રહ્યું? 
    View Solution
  • 9
    સાદું રૂપ આપો: ૨૧૫ $+$ ૧૧૯ $-$ ૧૮૫
    View Solution
  • 10
    લતા પાસે ૫૪૭ રૂપિયા હતા, તેના પપ્પાએ ૨૫૦ રૂપિયા આપ્યા. તેણે ૪૮૫ રૂપિયાની સાડી ખરીદી. હવે તેની પાસે કેટલી રકમ બાકી રહી ?
    View Solution