$A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.
$B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.
$C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.
$D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.
(પરમાણ્વીય દળ $Ag =108; Br = 80$)
સૂચિ$-I$ કસોટી/પ્રક્રિયકો/અવલોકન(નો) | સૂચિ$-II$ શોધાયેલ સ્પીસીઝો |
$(a)$ લેસાઈન કસોટી | $(i)$ કાર્બન |
$(b)$ $Cu ( II )$ ઓક્સાઈડ | $(ii)$ સલ્ફર |
$(c)$ સિલ્વર નાઈટ્રેટ | $(iii)$ $N , S , P ,$ અને હેલોજન |
$(d)$ સોડિયમ ફ્યુઝન (પીગાળેલ) નિષ્કર્ષણ એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે કાળા અવક્ષેપ આપે છે. | $(iv)$ હેલોજન ચોક્કસપણે |
સાચી જોડ શોધો.
વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.
વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.
ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.