$I$. સંયોજકતા બંધનવાદ એ સંક્રાંતિ ધાતુ સંકીર્ણો ર્દ્વારા, દર્શાવાતો રંગ સમજાવી શકતો નથી
$II$.સંયોજકતા બંધનવાદ એ ભારત્મક રીતે સક્રાંતિ ધાતુ સંકીર્ણીના ચુંબકીય ગુણધર્માની આગાહી કરી શકે છે
$III$.સંયોજકતા બંધનવાદ એ લિગેન્ડનો નિર્બળ અને પ્રબળ ક્ષેત્ર તરીકે ભેદ દર્શાવી શકતો નથી
વિધાન $- I$ : ફ્લોરિન એ નાઈટ્રોજન કરતા વધારે વિદ્યુતઋણમય હોવાથી, $\mathrm{NF}_3$ ની પરિણમતી દ્રીધ્રુવ ચાકમાત્રા $\mathrm{NH}_3$ કરતા વધારે છે.
વિધાન $- II$ : $\mathrm{NH}_3$ માં, અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને $\mathrm{NH}_3$ બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા વિરુધ્ધ દિશામાં છે પાણ $\mathrm{NF}_3$ માં અબંધકારક યુગ્મને કારણે કક્ષકીય દ્રીધ્રુવ અને $N-F$ બંધોની દ્રીધ્રુવ ચાકમાત્રા એક જ દિશામાં છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.