Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$t_2$ કક્ષક માં એક પણ ઈલેટ્રોન ન હોય તેવા સંકીર્ણોની સંખ્યા નીચે આપેલામાંથી ............. છે. $\mathrm{TiCl}_4,\left[\mathrm{MnO}_4\right]^{-},\left[\mathrm{FeO}_4\right]^{2-},\left[\mathrm{FeCl}_4\right]^{-},\left[\mathrm{CoCl}_4\right]^{2-}$
આણ્વિય સંધટન $M.5\, NH_3.Cl.SO_4$ ધરાવતું એક અષ્ટફ્લકીય સંકીર્ણ બે સમઘટકો $A$ અને $B$ ધરાવે છે. $A$ નું દ્રાવણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ અને $B$ નું દ્રાવણ $BaCI_2$ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો સંકીર્ણ દ્વારા દર્શાવાતી સમઘટકતા જણાવો.