Question
મનોજ ભિંગારે કાબેલ ચિત્રકાર શી રીતે બન્યા?

Answer

મનોજ ભિંગારેએ નાની ઉંમરમાં થયેલા અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવ્યા પછી નિરાશ થઈને બેસી ન રહ્યા. તેમણે મોઢા વડે ચિત્ર દોરવાનું શરૂ કર્યું. અમદાવાદની સી. એન. વિદ્યાલયમાંથી ડિપ્લોમા કર્યો અને કાબેલ ચિત્રકાર બની ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free