Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIલો, પાથરી મારી વાત2 Marks
Question
પાથરણાંવાળાં પોતાના પ્રશ્નો જાતે કેમ ઉકેલતાં થયાં?
✓
Answer
પાથરણાંવાળાંનો માંડ ધંધો ચાલતો હોય અને મ્યુનિસિપાલિટીવાળા, પોલીસ કે દબાણ ખસેડવાવાળા આવીને માલનાં કટ્ટાં અને ત્રાજવાં લઈ જતા. પૈસા ભરીને માલ છોડાવતાં સાંજ પડી જતી. માલ ખરાબ થઈ જતો. તેથી મોટું નુકસાન થતું. આ નુકસાનમાંથી બચવા 'સેવા' સંસ્થાની બહેનોએ ધંધાનું લાઇસન્સ અને જગ્યા અપાવી. તેઓને કાયદાની સમજ આપી હોવાથી તેઓ પોતાના પ્રશ્નો જાતે ઉકેલતાં થયાં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.