મોડર્ન વેક્યૂમ પમ્પ રૂમ તાપમાને$(300\, K)$ પાત્રનું દબાણ $4.0 \times {10^{ - 15}}\, atm$ જેટલું ઘટાડે છે. જો $R = 8.0\, JK^{-1}\, mole^{-1}$ , $1\, atm = 10^5\, Pa$ અને $N_ {Avogadro} = 6 \times 10^{23}\, mole^{-1}$ હોય તો વાયુના બે અણું વચ્ચેનું સરેરાશ મુક્તપથ કેટલાના ક્રમનો મળે?
Download our app for free and get started