Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાનગોળામા $NTP$ એ વાયુ ભરેલ છે. એક ગોળાને બરફમાં અને બીજાગોળાને ગરમપાણીમાં રાખવામાં આવે તો દબાણ $1.5$ ગણુ થાય છે.તો ગરમ પાણીનું તાપમાન ....... $^oC$ હશે?
એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો $5\,$ છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર કેટલો મળે?
$300 K$ તાપમાને રહેલ પાત્રમાં એક મોલ ઓક્સિજન અને બે મોલ નાઇટ્રોજન વાયુ ભરેલ છે.${O_2}$ની સરેરાશ ચાકગતિઉર્જા અને ${N_2}$ ની સરેરાશ ચાકગતિઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?